हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોથલ
લોથલ News
Gujarat Tourism
ગુજરાતની અડધી વસ્તીને પણ ગુજરાતની આ અદભૂત જગ્યા વિશે નથી ખબર, અહીં પથ્થરો પણ બોલે છે
Unexplored and Hidden Places to Visit in Gujarat : જો તમે ફરવાના શોખીન છો, તો આજે અમે તમને ગુજરાતના એક એવા ઓફબીટ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમને પ્રવાસીઓની ભીડ જોવા નહીં મળે. તમને જણાવી દઈએ કે, અહીં તમને ઉંચી ઈમારતો, મોલ, બીચ, ગાર્ડન જેવું કંઈ જોવા નહિ મળે, છતાં આ સ્થળ ગુજરાતના નક્શામાં બહુ જ મહત્વનું છે
Dec 20,2024, 13:40 PM IST
breaking news
હેરિટેજ સાઈટ લોથલ પર મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા દટાઈ, વિદ્યાર્થીનીનું મોત
Accident On Lothal Heritage Site : લોથલની પુરાતત્વીય સાઈટ પર ભેખડ ધસી... રિસર્ચ કરવા આવેલી એક પીએચડીની વિદ્યાર્થીનું માટીમાં દટાઈને મોત થયું... દિલ્હી-ગાંધીનગરથી 4 મહિલાઓ રિસર્ચ માટે પહોંચી હતી... માટીનું સેમ્પલ લેવાં 15 ફૂટ ઊંડા ખાડામાં માટીનું સેમ્પલ લેતાં સમયે બે મહિલાઓ દબાઈ ગઈ... અન્ય એક મહિલા અધિકારીને સારવારમાં ખસેડાઈ
Nov 27,2024, 14:32 PM IST
gujarat
ગુજરાતમાં અહીં બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, જાણો વિશેષતા
હિત્તલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.
Oct 16,2024, 17:40 PM IST
gujarat news
ગુજરાતમાં આ જગ્યાએ બનશે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ. રૂપિયા ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારુ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ પણ બનશે.
Jul 30,2023, 16:14 PM IST
Budget 2020
Budget 2020માં ગુજરાતને મળી છે 2 મોટી ગિફ્ટ
કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યુ હતું. આ દરમિયાન તેમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં એક છે અમદાવાદના લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની અને બીજી કચ્છ જિલ્લામાં ધોળાવીરાને આર્કિયોલોજિકલ સાઈટ તરીકે રિડેવલપ કરવાની જાહેરાત કરી હતી.
Feb 2,2020, 14:25 PM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર