हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
88/ 2
(18.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લિફ્ટ
લિફ્ટ News
accident
શું તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકલા મોકલો છો? આ સમાચાર વાંચી લેજો
Lift Safety Tips: તમે પણ જો તમારા બાળકને એકલા લિફ્ટમાં મોકલી દેતા હો તો આ સમાચાર તમારા માટે છે. જો તમે ક્યારેય લિફ્ટમાં ફસાઈ જાઓ તો સૌથી પહેલા શાંત રહો અને ગભરાશો નહીં. ડરનો માહોલ પરિસ્થિતિને વધારે ખરાબ કરી શકે છે. જાતે દરવાજો ખોલવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં, જેમાં તમને ઈજા થઈ શકે છે.
Aug 12,2024, 15:55 PM IST
gujarat
રાજકોટમાં યોગા ટીચર સાથે 'ગંદી' હરકત! 15થી 20 મહિલાઓ સાથે છેડતી કર્યાની કબૂલાત
રાજકોટમાં લિફ્ટમાં યોગા ટીચર સાથે અશ્લીલ હરકત કરી તમાચા ઝીંક્યા, પકડાતા અનેક મહિલાઓની છેડતી કર્યાની કબૂલાત, ગોલ્ડ મેડાલિસ્ટ કુસ્તીબાજની છેડતીનો VIDEO વાયરલ
Dec 4,2022, 20:21 PM IST
મુંબઇ
મુંબઇ: ધારાવીની લિફ્ટમાં ફસાયો પાંચ વર્ષનો છોકરો, ઘટનાસ્થળે જ મોત
માયાનગરી મુંબઇ (Mumbai)ના ધારાવી (Dharavi)માં લિફ્ટમાં થયેલા એક અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. જિલ્લા વહિવટી તંત્ર પાસેથી મળેલી જાણકારી અનુસાર દુર્ઘટના શનિવારે બપોરની છે.
Nov 29,2020, 23:15 PM IST
surat
સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ
સુરતનાં પાલના ગ્રીન સીટી ટાવરમાં લિફ્ટ તુટવાની ઘટના સામે આવી છે. 12 A નંબરના બિલ્ડિંગમાં લિફ્ટ તુટવાની ઘટના સામે આવી છે. 5માં માળે લિફ્ટ હતી તે સમયે ઓવરલોડિંગનાં કારણે ધડાકાભેર તુટી પડી હતી. લિફ્ટ તુટી પડતા સમગ્ર બિલ્ડિંગમાં ધ્રુજારી ફેલાઇ હતી. જેના કારણે પ્રાથમિક તબક્કે તો લોક ધરતીકંપ સમજીને નીચે ઉતરવા લાગ્યા હતા. જો કે ત્યાર બાદ લિફ્ટ તુટ્યા અંગે માહિતી મળતા તુરંત જ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.
Dec 4,2019, 19:34 PM IST
લિફ્ટ
લિફ્ટમાં બેસતાં પહેલાં સાવધાન, જુઓ આ મહિલા સાથે શું થયું
લિફ્ટમાં બેસતાં પહેલાં સાવધાન, વડોદરામાં લિફ્ટમાં માથું ફસાતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આજવા રોડના સરદાર એસ્ટેટનો આ બનાવ છે. આજવા રોડ પર લિફ્ટમાં મહિલાનું માથું ફસાઈ જતાં મોત નીપજ્યું.
May 27,2019, 11:49 AM IST
અમદાવાદ
અમદાવાદમાં લિફ્ટમાં બાળકનું કરૂણ મોત, જુઓ વીડિયો
Ahmedabad : boy died in lift at platinum
Jan 3,2019, 18:20 PM IST
લિફ્ટ
અમદાવાદની એક હોટલમાં લિફ્ટમાં ફસાઈ જતાં બાળકનું મોત
આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનિયમ હોટલની ઘટના, 12 વર્ષના બાળક પાસે હોટલમાં વાસણ ધોવાનું કામ કરાવાતું હોવાની આશંકા
Jan 3,2019, 17:13 PM IST
લિફ્ટ
વલસાડઃ ઉમરગામમાં લિફ્ટમાં ફસાઇ જતાં એક બાળકનું મોત
Oct 31,2018, 23:48 PM IST
રોમ
રોમમાં એસ્કેલેટરમાં ખામી સર્જાતાં 20 લોકો ઘાયલ થયા, જૂઓ વીડિયો
લોકો એસ્કેલેટરનો ઉપયોગ કરીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેણે ઝડપ પકડી લીધી હતી, જેના કારણે તેના ઉપર ઉભા રહેલા ડઝનબદ્ધ લોકો પડી ગયા હતા
Oct 24,2018, 19:56 PM IST
જામનગર
6 વર્ષીય બાળકી લિફ્ટમાં છુંદાઈને થઈ ગઈ રોટલો, જામનગરની ગોઝારી ઘટના
જામનગરમાં આજે એક ગોઝારી ઘટના બની છે
Oct 11,2018, 15:37 PM IST
અમદાવાદ
અમદાવાદના વેપારીનું અપહરણ કરીને રૂ.50 હજાર અને કારની લૂંટ
મહિલાએ લિફ્ટ માગી આગળ રસ્તામાં તેના ત્રણ સાગરિતોને બોલાવીને ધાક-ધમકીથી 50 હજાર પડાવી લીધા અને રૂ.10 લાખની ખંડણી પણ માગી
Sep 13,2018, 23:36 PM IST
Trending news
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં વધુ એક ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું દર્દી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!