हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોહતક
રોહતક News
earthquake
હરિયાણાના રોહતકમાં પરોઢિયે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ
કોરોના વાયરસ (Corona Virus) થી પરેશાનવ દેશમાં હવે સતત આવી રહેલા ભૂકંપ (Earthquake) ના આંચકાથી મુશ્કેલીઓ વધી છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. દિલ્હી-એનસીઆર બાદ હવે હરિયાણા (Hariyana) જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.3 માપવામાં આવી.
Jun 19,2020, 9:17 AM IST
ભૂકંપ
હવે હરિયાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રોહતકથી 15 KM દૂર ધરા ધ્રુજતા ભયનો માહોલ
ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા 4 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો મહેસૂસ થયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1ની હતી. આથી વધુ જગ્યા પર આ આંચકો મહેસૂસ થયો નહીં. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, ઓડિશામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે.
Jun 18,2020, 8:17 AM IST
દિલ્હી
દિલ્હી - NCR સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકા, હરિયાણાનું રોહતક હતુ કેન્દ
દિલ્હી-એનસીઆર સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ધરતીકંપના ઝટકાઓ અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપનો આ ઝટકો 4.6 ડિગ્રીનો નોંધાયો હતો. ધરતીકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકમાં હોવાનું સામે આવ્યું છે. જે રાષ્ટ્રીય રાજધાનીથી માત્ર 65 કિલોમીટર દુર છે. મળતી માહિતી અનુસાર ધરતીકંપનુ કેન્દ્ર જમીનથી માત્ર 3.3 કિલોમીટર ઉંડુ હતું. ધરતીકપના આ ઝટકા હરિયાણા અને પંજાબમાં પણ અનુભવાયા હતા.
May 29,2020, 23:03 PM IST
ભાજપ
વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદી બોલ્યા- હરિયાણાને 'ડબલ એન્જિન'નો લાભ મળ્યો
હરિયાણાના રોહતકમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધી.
Sep 8,2019, 15:52 PM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર