हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
202/ 7
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતની કાર્યવાહી
ભારતની કાર્યવાહી News
પુલવામા હુમલો બદલો
ભારતીય વિમાનોને જવાબ આપવા નીકળી પડેલા PAK વિમાનો ઊભી પૂંછડીએ ભાગ્યા હતાં
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા થયેલી હવાઈ કાર્યવાહીને ભારતીય વાયુસેનાની પશ્ચિમ કમાન્ડે અંજામ આપ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઓપરેશનને લઈને પાકિસ્તાનની વાયુસેનાના હાડકાખોખરા થઈ રહ્યાં છે. પાક વાયુસેનાને એર સ્ટ્રાઈકના ઘણા સમય બાદ સમજમાં આવ્યું કે ભારતીય જંગી વિમાન જગુઆર બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યારબાદ પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ-16એ શરૂઆતમાં ઉડાણ તો ભરી પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોનું જબરદસ્ત ફોર્મેશન જોઈને તેઓ ઘર ભેગા થઈ ગયાં. કારણ કે તેમને આભાસ હતો કે ભારતીય વાયુસેના તેમના વિમાનોને તોડી પાડશે.
Feb 26,2019, 13:57 PM IST
પુલવામા હુમલો બદલો
ભારત વિરુદ્ધ ઝેર ઓકતા મસૂદ અઝહરની કમર તોડી નાખી ભારતીય વાયુસેનાએ, ખાસ વાંચ
ભારતીય વાયુસેના તરફથી કરવામા આવેલી આ 'સર્જિકલ સ્ટ્રાઈક'માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બવર્ષા કરવામાં આવી. ભારતીય વાયુસેનાએ ખાસ કરીને બાલાકોટમાં તબાહી મચાવી. આ બાલાકોટ જૈશ એ મોહમ્મદ માટે ખુબ મહત્વનું હતું.
Feb 26,2019, 13:09 PM IST
પુલવામા હુમલો બદલો
પુલવામા હુમલાના 24 કલાકમાં જ PM મોદીએ લઈ લીધો હતો મોટી કાર્યવાહીનો નિર્ણય
પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતા પીઓકેમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના લગભગ 10 જેટલા ઠેકાણોને તબાહ કરી નાખ્યાં. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બહાદ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને આ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે કે જૈશના ટોચના કમાન્ડર, ટ્રેનર સહિત અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોએ જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલાના 24 કલાકની અંદર જ મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો હતો. પીએમ મોદીએ આતંકી સંગઠનને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસીને 12 આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યાં. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવીને બોમ્બવર્ષા કરી.
Feb 26,2019, 12:42 PM IST
Trending news
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ