हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
56/ 1
(9.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરપ્રાંતીય શ્રમિકો
પરપ્રાંતીય શ્રમિકો News
Raj Thackeray
શ્રમિકોને લઇને વિવાદ! યોગી આદિત્યનાથના નિવેદન બાદ રાજ ઠાકરેનું આવ્યું રિએક્શન
કોરોના મહામારી (Corona Pandemic)ના બેકડ્રોપમાં પરપ્રાંતીય રાજકારણ શરૂ થઈ ગયું છે. પરપ્રાંતીય રાજકારણનો સૌથી મોટો ચહેરો રાજ ઠાકરે (Raj Thackeray)એ તેમાં ઝંપલાવ્યુ છે. દેશના અલગ અલગ ભાગમાંથી પોતાના ઘરે પરત ફરી રહેલા ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના શ્રમિકોને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ના એક નિવેદન પર મોટો વિવાદ થયો છે.
May 25,2020, 16:34 PM IST
surat
સુરત: વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર પથ્થરમારો
સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
May 4,2020, 14:06 PM IST
Amit Chavda
પરપ્રાંતીયો માટે કોંગ્રેસનો સંદેશ, શ્રમિકો જિલ્લા કોંગ્રેસ કંટ્રોલ રૂમનો કરે સંપર્ક
જે પણ શ્રમિકો વતન પરત જવા માગતા હોય તેમનો ખર્ચ કોંગ્રેસે ઉપાડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રદેશ સમિતિઓને આ અંગે સૂચના આપી છે. શ્રમિકોનો વતન જવાનો ખર્ચ દરેક પ્રદેશ સમિતિ ઉપાડશે. જેને લઈને હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જે પરપ્રાંતીય લોકો વતન પાછા ફરવા માંગતા હોય તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. કોંગ્રેસ ઓન લાઈન ફોર્મ ભરવામાં અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી મદદ કરશે.
May 4,2020, 11:53 AM IST
Migrents
સુરતમાં પરપ્રાંતીયોની હાલત ખુબ ખરાબ, રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરીના ખાય છે ધક્કા
પરપ્રાંતીય શ્રમિકોની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે વતન વાપસીની કેટલીક શરતોને આધીન છૂટછાટ આપેલી છે છતાં પરપ્રાંતીયોને સમસ્યા ખુબ જોવા મળી રહી છે. સુરતમાં પરપ્રાંતીયોની હાલત અત્યંત ખરાબ છે. લોકોને રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી મોકલવામાં આવી રહ્યાં છે. ધક્કા ખવડાવવામાં આવી રહ્યાં છે.
May 4,2020, 11:11 AM IST
Migrents
રાજકોટ-ગોંડલ ચોકડી નજીક પરપ્રાંતીય શ્રમિકો એકઠા થયા, વતનવાપસીની કરી માગણી
રાજકોટ ગોંડલ ચોકડી નજીક પરપ્રાંતીય મજૂરો વતન જવાની વ્યવસ્થા કરી આપવાની માગણી સાથે ભેગા થઈ ગયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અધિકારીઓ દ્વારા મજૂરો સાથે વાતચીત હાથ ધરાઈ છે. ગઈ કાલે 80 ફૂટ રોડ પર મજૂરો ભેગા થયા હતાં અને રોડ બ્લોક કર્યો હતો. અત્રે જણાવવાનું કે મજૂરોને વતન જવા ટ્રેન શરૂ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલી છે.
May 4,2020, 10:57 AM IST
Migration Workers
Migration Workers Living In Surat Were Allowed To Go Home
Migration Workers Living In Surat Were Allowed To Go Home
Apr 25,2020, 16:35 PM IST
Trending news
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ