हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
223/ 4
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચણા
ચણા News
gujarat
રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી! જાણો શું રાખવી કાળજી?
ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
Nov 7,2024, 16:20 PM IST
Health Care Tips
શેકેલા કે બાફેલા, કયા ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જાણો ડાયટિશિયન પાસેથી
Health Care Tips: ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને રોગોથી દૂર રાખવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ ચણા ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફાઈબર અને બીજી ઘણી વસ્તુઓ મળે છે. આવો તમને જણાવીએ કે કયા ચણાને શેકેલા કે ઉકાળીને ખાવાથી ફાયદો થાય છે.
Jun 5,2024, 13:45 PM IST
farmers
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર; આ પાકને સરકાર ખરીદશે ટેકાના ભાવે, આવી ગઈ તારીખ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી આગામી તા. ૧લી નવેમ્બરથી શરુ થશે. ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન નોંધણી કરાવી શકશે
Sep 29,2023, 18:49 PM IST
chickpea benefits
કાળા કે ભૂરા ચણા વજન ઘટાડવામાં છે ખૂબ અસરકારક, જિમ જવાની નહીં પડે જરૂર
Chana Eating Benefits: ચણા પાચન માટે ખૂબ જ સારા છે. આ ઉપરાંત, તે કેન્સરનું જોખમ ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Mar 28,2023, 15:44 PM IST
gujarat
ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય, આ તારીખથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2,500 કિ.ગ્રા. એટલે કે, 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
Mar 3,2023, 20:56 PM IST
morbi
મોરબીમાં ખેડૂતોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જાણો કેમ...
મોરબી જીલ્લામાં ચણાની ખરીદી માટે ચાલતી નોંધણીમાં ખેડુતોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબીના યાર્ડ ખાતે ખેડુતો હેરાન થઇ રહ્યાં છે. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા ખેડુતોના પ્રશ્ને યાર્ડમાં પોહચ્યા હતા. હાલમાં કોમ્પ્યુટર ઓછા હોવાથી મોરબી જીલ્લાના ખેડૂતોમાં માથાકુટ થયા છે.
Feb 19,2020, 17:20 PM IST
ગામડું જાગે છે
ગામડું જાગે છે: અમરેલી ચણા ખરીદી વિવાદ
ખેડૂતોનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી શરૂ કરી, અનેક વિવાદો વચ્ચે પણ વિવિધ પાકોની ખરીદી કરાતાં ખેડૂતોને રાહત પણ મળી પરંતુ ચૂંટણીનું વિઘ્ન નડતાં અટક્યા હતા ખેડૂતોના પૈસા પછી શું થયું જોઈએ આ અહેવાલમાં
Jun 7,2019, 21:35 PM IST
Arvalli
અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાના વેચાણમાં ખેડૂતોની નિરસતા, જાણો કારણ
અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી તો મોડાસા શહેરથી દૂર સરકારી ગોડાઉનમાં કેન્દ્રની ફાળવણી કરવામાં આવી ત્યારે ભારે ગરમીને કારણે શહેરથી દૂર કેન્દ્ર પર જવા ખેડૂતોની નીરસતા જોવા મળી
Apr 9,2019, 16:31 PM IST
ચણા
રોજ ખાઓ 50 ગ્રામ શેકેલા ચણા અને 7 દિવસમાં થશે મોટો ચમત્કાર !
શેકેલા ચણા ખાવાથી શરીરને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ થાય છે
Oct 1,2018, 11:23 AM IST
Trending news
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો