हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોવિડ કેર સેન્ટર
કોવિડ કેર સેન્ટર News
bjp leader
ભાજપનાં નેતાએ જોરોશોરોથી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, 4 દિવસ પછી બંધ કરી દીધું
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. નાનું ગામ હોય કે મહાનગર તમામ સ્થળે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અનેક નેતાઓ આગળ આવીને પોતાના દમ પર કોવિડ કેર સેન્ટર શરૂ કરી રહ્યા છે. આ જ પ્રકારે ભાજપનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા માણસામાં શરૂ કરેલા કોવિડ કેર સેન્ટર ગણત્રીના દિવસોમાં બંધ કરવાની ફરજ પડી છે.
Apr 23,2021, 18:31 PM IST
Covid Center
સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાં ભરાયા પાણી, વીડિયો વાયરલ
હોસ્પિટલમાં પાણી ભરાતા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલના તંત્રએ આ અંગે કહ્યું કે, ટાંકી ઓવરફ્લો થતા પાર્કિંગમાં બનાવેલી હોસ્પિટલમાં પાણી ભરાયા હતા.
Jun 28,2020, 12:40 PM IST
Coronavirus
અમારે તો કોણ સગું ને કોણ વ્હાલુ...? કોરોના દર્દી-તબીબોના આ શબ્દો ઘણુબધુ કહી જાય છે..
અમારે તો સગું શુ...અને કોણ વહાલુ..? જે ગણો એ આ આ સ્ટાફ જ છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દીના આ શબ્દો ઘણું બધું કહી જાય છે. કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના વોરિયર્સ સતત 24 કલાક ખડેપગે અવિરત સેવા બજાવે છે. કોઈના બાળકો નાના છે. કોઈના પરિવારમાં તકલીફ છે. પણ સેવા જ તેમનો ધર્મ.... કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આ જ અમારા સગાવ્હાલા છે.
May 5,2020, 16:40 PM IST
#Lockdown2
અમદાવાદ : સહકાર સોસાયટીના એક જ પરિવારના 7 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ (Ahmedabad) ના કોરોના કેસના વિવિધ ઝોન મુજબના અપડેટ અને કરાઈ રહેલી કામગીરી વિશે માહિતી આપતા એએમસીના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કુલ ૩૪૬ કેસ થયા છે. જેમાં આજે 31 નવા કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં 9 કેસ નવા આવ્યા છે. માણેકચોક વિસ્તારમાં 5 અને દરિયાપુરમાં 3 નવા કેસ આવ્યા છે. દક્ષિણ ઝોન અગાઉથી જ હોટસ્પોટમાં હતું. અહીં 11 નવા કેસ આવ્યા છે. તો નવા પશ્વિમ ઝોનમાં કેસ નિયંત્રણમાં છે. પશ્વિમ ઝોનમાં સહકાર સોસાયટીના એક પરિવાર ના સાત લોકોનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સારા સમાચાર એ છે કે, 15 કલાકમાં કોઈ જ મૃત્યુ થયું નથી. તેમજ 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
Apr 14,2020, 13:15 PM IST
#Lockdown2
અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ, દર્દીઓ કંટાળે નહિ તે માટે ખાસ આયોજન કરાયું
અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ આજે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં આ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેર સેન્ટરમાં 2000 લોકોને રાખી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં દર્દીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ તેમના માટે એક્ટિવિટીઝનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Apr 14,2020, 11:40 AM IST
Trending news
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video