हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
78/ 2
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાવિપિરાવિર
કાવિપિરાવિર News
corona virus
ગુજરાતમાં corona virusના દર્દીનો આંકડો 8 પર પહોંચ્યો, વડોદરામાં ત્રીજો પોઝીટિવ કેસ ન
ગુજરાતના મોટા શહેરોમાં જીવલેણ કોરોના વાયરસ (corona virus) નો પગપેસારો થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાએ દસ્તક દીધી છે. ત્યારે ગુજરાત (Gujarat corona) માં કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો સીધો 8 પર પહોંચી ગયો છે. વડોદરામાં કોરોના વાયરસનો ત્રીજો પોઝીટિવ કેસ (covid 19) સામે આવ્યો છે. શ્રીલંકાથી વડોદરા આવેલ નિઝામપુરાના શખ્સનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. 14મી માર્ચના રોજ શ્રીલંકાથી 52 વર્ષનો આ શખ્સ વડોદરા આવ્યો હતો. હાલ તેને સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.
Mar 21,2020, 9:27 AM IST
corona virus
કોરોના પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમા બંધ કરાયા મોલ
કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે (Corona virus Outbreak india) મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ શોપિંગ મોલ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું છે કે, મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. આવામાં કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી.
Mar 20,2020, 14:48 PM IST
#mumbailockdown
Breaking : દેશમાં સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાર શહેરો કરાયા લોકડાઉન
coronavirus ની મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ભારત પણ હવે તેની સંકટથી દૂર નથી. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણથી 200થી વધુ લોકો પીડાઈ રહ્યાં છે અને દેશમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. જયપુરની હોસ્પિટલમાં આજે ઈટાલિયન નાગરિકે દમ તોડ્યો છે. લખનઉમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. ત્યારે હાલના સૌથી મોટા અપડેટ એ છે કે, મહારાષ્ટ્ર (Maharastra) ના ચાર શહેરો લોકડાઉન કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેતા કરી કે, પૂણે, મુંબઈ, પિંપરી અને ચિંચવાડની તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે. બેંક સેવાઓ માત્ર ખુલ્લી રહેશે. મેડિકલ સેવાઓ પણ મળતી રહેશે.
Mar 20,2020, 15:55 PM IST
corona virus
ભારતમાં કોરોનાથી પાંચમું મોત, ઈટલીથી રાજસ્થાન આવેલા મુસાફરને કોરોના ભરખી ગયો
મહામારીના ખતરા સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ત્યારે કોરોના વાયરસ (corona virus) ના ઝપેટમાં આવીને ઈટલીથી આવેલ એક મુસાફરનું જયપુરમાં મોત નિપજ્યું છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલે માહિતી આપતા કહ્યું કે, 69 વર્ષીય મુસાફરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત હતો. આમ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા શુક્રવારે 200 પર પહોંચી ગઈ છે. આજે ગુજરાતમાં પણ કોરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટિવ દર્દીઓનો આંકડો 5 પર પહોંચી ગયો છે.
Mar 20,2020, 12:12 PM IST
corona virus
કોરોનાની આ દવાને લઈને ચીને કર્યો મોટો દાવો
કોરના વાયરસ (Corona Virus) ના કોહરામ વચ્ચે એક બહુ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચીને એક દાવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસના સંક્રમણથી સારા કર્યાનો દાવો કર્યો છે. ખુદ ચીની સરકારે માન્યું છે કે, આ દવા એટલી ઈફેક્ટિવ છે કે, કોઈ પણ કોરોનો વાયરસનો દર્દી માત્ર ચાર દિવસમાં સાજો થઈને ઘરે જઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ચીનમાં અત્યાર સુધી 81,193 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પંરતુ તેમાંથી લગભગ 71,258 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. અત્યાર સુધી ચીનમાં 3252 લોકો આ વાયરસને કારણે મોતના મુખમાં જઈ ચૂક્યા છે.
Mar 20,2020, 11:36 AM IST
Trending news
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા