हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
238/ 4
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરોપી ફરાર
આરોપી ફરાર News
Forest Department
દીપડાને પકડવા વન વિભાગે વાંદરાનુ પાંજરૂ મુક્યું, દીપડો પાંજરામાંથી મારણ કરી ફરાર
ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાનો ખુબ જ આતંક છે. ખાસ કરીને ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાને આતંકના પગલે વન વિભાગ દ્વારા તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વન વિભાગની અણઆવડત છે કે દીપડો ચાલાક છે તે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય તેવો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. બે બાળકોને ફાડી ખાના દીપડાને વન વિભાગ પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. વન વિભાગને જાણે આ દીપડાની કે નાગરિકોની કોઇ પણ ચિંતા ન હોય તે પ્રકારે વર્તન કરી રહ્યું છે.
Dec 10,2020, 20:00 PM IST
Vadodara
Husband Kills Wife In Vadodara
Husband Kills Wife In Vadodara
Nov 9,2020, 12:15 PM IST
Ahmedabad police
મોરબી : પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળ્યાં
મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીરને મારવા માટે ભાડુતી મારા મોકલાવનારા હિતેન્દ્રસિંહ ઝાલાને એક દિવસ પહેલા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની કોર્ટમાં લઈ આવવામાં આવતો હતો, ત્યારે ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. હાલ પોલીસે તેને પકડવા માટે જુદીજુદી દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે. ત્યારે મોરબી એ-ડિવીઝન પોલીસ દ્વારા આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ આરોપીના ઘરમાંથી હાલમાં 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. ત્યારે હિતુભાના બે સગા ભાઈઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.
Oct 16,2019, 11:47 AM IST
Ahmedabad police
પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થવાનો મામલો : અમદાવાદ પોલીસે આરોપીને હોટલમાં
સુરેન્દ્રનગર (Surendra Nagar) ના ધ્રાંગધ્રામાંથી આરોપી ફરાર થવાના મામલામાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની બેદરકારી સામે આવી છે. આ કેસમાં એક સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પોલીસે આરોપી પાસે હોટલમાં ભોજન પિરસાવ્યું હતું તે સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ, આરોપીના હાથમાં હાથકડી પણ બાંધેલી નથી. આમ, આ કેસમાં પોલીસની બેદરકારીથી ડબલ મર્ડરનો આરોપી ફરાર થયો છે.
Oct 15,2019, 14:14 PM IST
ગાંધીનગર
ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ATSએ કરી ધરપકડ
ગાંધીનગરના અતિચર્ચાસ્પદ એવા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસ આ કિલરની છેલ્લા ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી
Sep 15,2019, 9:19 AM IST
સુરત
સુરત: હજીરામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ફરાર
વાસના ભરેલા નર પિશાચે હજીરા ગામ ખાતે રહેતી ત્રણ વર્ષની એક બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. હજીરા નજીકની ઝાડીઓમાંથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
Jan 10,2019, 22:29 PM IST
Trending news
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક