हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
182/ 2
(33.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઇસીએમઆર
આઇસીએમઆર News
કોરોના વાયરસ
દેશમાં કોરોના વેક્સીન ક્યારે આવશે? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપ્યું નિવેદન
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને સંકેત આપ્યા છે કે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવનાર કોરોનાની વેક્સીન 15 ઓગસ્ટ સુધી આવવાની સંભાવના ઓછી છે.
Jul 11,2020, 8:16 AM IST
corona virus
HCQના પરીક્ષણ પર WHOએ લગાવ્યો પ્રતિબંધ, આઈસીએમઆરએ આફ્યું આ રિએક્શન
કોરોના વાયરસ સામે લડતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ભલે જે પણ વલણ હોય, પરંતુ ભારતમાં તેનો પ્રયોગ ચાલુ રહેશે. WHO દ્વારા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પરીક્ષણોને રોકવાના એક દિવસ બાદ ભરાત ચિકિસ્તા અનુસંધાન પરિષદ (ICMR)એ કહ્યું કે જે જોખમ-લાભના આધાર પર સ્વાસ્થ્ય કર્મચારીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન અથવા HCQના ઉપયોગથી ઇનકાર નથી કરવો જોઈએ. ઉલ્લેખનીય છે. કે, WHO પ્રમુખ ટેડ્રોસ એડહોમ ધેવ્યેયિયસએ સોમવારના કહ્યું હતું કે, જ્યાર સુધી સુરક્ષા ડેટાની સમીક્ષા ન થાય ત્યાં સુધી હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયરલને અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવો જોઇએ.
May 27,2020, 9:04 AM IST
કોરોના વાયરસ
કોરોના: હોટ સ્પોટવાળા વિસ્તારો માટે ICMR એ જાહેર કરી નવી ગાઇડલાઇન, એકવાર જરૂર જુઓ
દેશમાં કોરોના (Coronavirus) સંક્રમણના (હોટ સ્પોટ) સૌથી પ્રભાવિત વિસ્તારો માટે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇનમાં આ વાતોનું વિવરણ આપવામાં આવ્યું છે કે હોટ સ્પોટમાં કયા-કયા લોકોના ટેસ્ટ થશે અને કયા કરાવવામાં આવશે.
Apr 18,2020, 17:07 PM IST
કોરોના વાયરસ
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રનો નિર્દેશ: બેઘર, પ્રવાસી મજૂરોને સુવિધાઓઓ
કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં મજૂરોનું પલાયન ચાલુ છે. હજારો મજૂર ભૂખ્યા-તરસ્યા ગામ જઇ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તે બેઘર અને પ્રવાસી મજૂરોને ભોજન, કપડાં અને દવાની વ્યવસ્થા કરે.
Mar 28,2020, 17:23 PM IST
Trending news
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો