મહવિશ હયાત

ટેલેન્ટેડ એક્ટ્રેસ અને મોડલ મહવિશ હયાત ખુબસુરતી અને દમદાર એક્ટ્રિંગ માટે જાણીતી છે

સબા કમર

તેણીએ બોલિવૂડમાં પણ કામ કર્યું છે, સબા કમર શાનદાર અભિનય અને બોલ્ડ પર્સનેલિટી માટે પ્રખ્યાત છે

માયા અલી

ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્ર્સ પોતાની માસૂમિયત અને ખુબસુરતી માટે જાણીતી છે

એમાન ખાન

તેણીની ટ્વિન બહેન મીનલ ખાન સાથે લોકપ્રિય, ક્યૂટનેસ અને સિમ્પલ લુક માટે ફેમસ છે

સજલ અલી

દમદાર અભિનય માટે જાણીતી સજબ અલીએ પાકિસ્તાની અને બોલિવૂડ બન્નેમાં કામ કર્યું છે

હીરા માની

એક્ટ્રેસ અને સિંગર, જેમણે પોતાની જબરદસ્ત એક્ટિંગ અને નેચરલ બ્યૂટીથી લોકોના દિલ જીતી લીધા છે

સારા ખાન

ટીવી ડ્રામા ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી, જેણે પોતાની ઈનોસેન્ટ લુક અને પરફોર્મેસથી ઓળખ બનાવી છે

હાનિયા આમિર

બબલી અને ફ્રેશ લુકવાળી આ એક્ટ્રેસ ફિલ્મો અને ટીવી બન્નેમાં ચર્ચામાં રહે છે

ઇકરા અઝીઝ

નાની ઉંમરમાં મોટું નામ કમાવનાર આ પ્રતિભાશાળી એક્ટ્રેસએ પોતાની ડિમ્પલ સ્માઈલથી લોકોના દિલ જીતી લીધા છે

કુબરા ખાન

મોડેલમાંથી એક્ટ્રેસ બનેલી કુબરા ખાન પોતાન સુંદરતા અને ખુબસુરતી માટે જાણીતી છે