વોશિંગ મશીન દરરોજ ચલાવવું જોઈએ કે નહીં? જાણી લો સત્ય

દરરોજ

ક્રોમા અનુસાર દરરોજ વોશિંગ મશીનનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ વચ્ચે-વચ્ચે આરામ આપવો જરૂરી છે.

મશીનને એક કલાક બાદ થોડો સમય બ્રેક આપો, જેથી ઓવરહીટિંગથી બચી શકે.

વોશિંગ મશીનની હીટ રેજિસ્ટેન્સ સિસ્ટમને સારી રાખવા માટે સતત ઉપયોગથી બચવું જોઈએ.

જો તમે ક્યારેક-ક્યારેક વોશિંગ મશીન ચલાવો છો તો ડેમેજનો કોઈ ખતરો હોતો નથી.

જો તમે દરરોજ ઉપયોગ કરો છો તો મશીનમાં જરૂરથી વધુ કપડા ન નાખો, બાકી તે જલ્દી ખરાબ થઈ શકે છે.

ઓવરલોડ કરવા પર મશીનનું ડ્રમ અને અન્ય પાર્ટ્સ જલ્દી ખરાબ થઈ શકે છે.

જો તમે દરરોજ બે કલાકથી વધુ વોશિંગ મશીન ચલાવો છો તો ડ્રમ ડેમેજ અને મોટર બર્નનો ખતરો વધી જાય છે.

જો તમારે દરરોજ ઉપયોગ કરવો હોય તો મજબૂત અને ટકાઉ મીડિયમ બજેટ વોશિંગ મશીન ખરીદવું સારૂ રહેશે.

વોશિંગ મશીનનો સારી રીતે ઉપયોગ અને મેન્ટેન રાખવાથી તે લાંબો સમય ચાલશે.