ફોટોગ્રાફીમાં iPhoneનો પણ બાપ છે આ મોબાઈલ, હજારો રૂપિયા ઓછી છે કિંમત!
આજના જમાનામાં દરેક વ્યક્તિ પાસે એક સ્માર્ટફોન છે
જો કે, મોટાભાગના લોકોનો શોખ હોય છે કે તેની પાસે iPhone હોય
વાસ્તવમાં મોટાભાગના લોકો માને છે કે, iPhoneમાં ખૂબ જ સારો કેમેરા આપવામાં આવે છે
પરંતુ આજે અમે તમને એક એવા ફોન વિશે જણાવીશું જેનો કેમેરા આઈફોનને પણ માત આપે છે
આ સ્માર્ટફોન છે Google Pixel 9 Pro XL 5G, જો તેની કિંમત વિશે વાત કરીએ તો તે લગભગ 1,24,999 રૂપિયા છે
જ્યારે Apple iPhone 16 Pro Maxની કિંમતની વાત કરીએ તો તે 1,35,900 રૂપિયા છે
Google Pixel 9 Pro XL 5Gના કેમેરા વિશે વાત કરીએ તો તે iPhone 16 Pro Max કરતા ઘણો સારો છે