ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર કોણે ફટકારી છે ?

આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ પણ છે

ક્રિસ ગેલે 17 મેચમાં 15 સિક્સર ફટકારી છે

આ યાદીમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો પણ સમાવેશ થાય છે

મોર્ગને 13 મેચમાં 14 સિક્સર ફટકારી છે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન શેન વોટસને 17 મેચમાં 12 સિક્સર ફટકારી છે

ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી પોલ કોલિંગવુડે 11 મેચમાં 11 સિક્સર ફટકારી છે

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ માત્ર 5 મેચમાં 10 સિક્સર ફટકારી છે

પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 13 મેચમાં 17 સિક્સર ફટકારી છે