આ કારણથી ત્રિશૂલ ધારણ કરે છે ભગવાન શિવ, એક સાચો ભક્ત જ જાણે છે તેનું રહસ્ય!
ભગવાન શંકર આ સંસારની ઉત્પત્તિ અને વિનાશનો આધાર છે
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન તમામ શક્તિ અને ઊર્જાના સંચાલક છે
ભગવાન શિવ પોતાની ત્રીજી આંખથી જ બ્રહ્માંડમાં પ્રલય લાવી શકે છે
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવ ત્રિશૂલ કેમ ધારણ કરે છે?
આજે અમે તમને ભગવાન શિવના ત્રિશૂળ ધારણ કરવાનું રહસ્ય જણાવીશું
ભગવાન શિવનું ત્રિશૂળ ધારણ કરવા ત્રિગુણનું પ્રતિક છે
સતગુણ, તમગુણ અને રાજગુણ આ ત્રણ ગુણોનું પ્રતીક માનવામાં આવે છે ભગવાન શિવના ત્રિશૂલ
માન્યતાઓ અનુસાર ત્રિશુલ મહાકાલના ત્રણેય કાળ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યનું પ્રતીક છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી