મહાશિવરાત્રી પર મહાદેવને પ્રસન્ન કરવા હોય તો આ અચૂક ઉપાય અજમાવી શકો છો.
બીલીપત્ર મહાદેવને અતિપ્રિય છે. બીલીપત્રના પાન પર મધ લગાડી શિવજીને અર્પણ કરવાથી ચમત્કારી લાભ થાય છે.
બીલીપત્ર પર મધ લગાડી શિવલિંગ પર ચઢાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
બીલીપત્ર પર મધ લગાડી શિવલિંગ પર અર્પણ કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે.
મહાશિવરાત્રી પર આ ઉપાય કરવાથી બુધ ગ્રહનો દોષ હોય તે દુર થાય છે.
શિવલિંગ પર મધવાળું બીલીપત્ર ચઢાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થઈ શકે છે.
બીલીપત્ર પર મધ લગાડી શિવલિંગ પર ચઢાવવાથી વૈવાહિક જીવનની સમસ્યા દુર થાય છે.