Shani Dev: આ 4 વસ્તુના ઉપાયથી શનિની સાડાસાતી, શનિ દોષ, ઢૈયાનો પ્રકોપ રાતોરાત થશે દુર

શનિ

શનિના પ્રકોપથી જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે.

શનિ દેવ

શનિ દેવને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહ પણ કહેવાય છે.

શનિના ખરાબ પ્રભાવ

શાસ્ત્રોમાં શનિના ખરાબ પ્રભાવથી બચવા માટેના ઉપાયો પણ જણાવેલા છે.

ચમત્કારી ઉપાયો

આજે તમને શનિ ગ્રહ સંબંધિત ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.

સાત મુખી રુદ્રાક્ષ

સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિ દેવના આશીર્વાદ મળે છે.

તેલ

શનિ દેવને તેલ પ્રિય છે. શનિવારે શનિ દેવને તેલ ચઢાવવાથી કષ્ટ દુર થાય છે.

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવ સંબંધિત બધા જ કષ્ટથી મુક્તિ મળે છે.

માછલી

શનિ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પશુ, પક્ષી અને માછલીને ભોજન કરાવવું.