Triphala powder is very beneficial for reducing belly fat how to reduce belly fat pet ki charbi kaise kam karen

બેલી ફેટ

હેલ્ધી રહેવા માટે ખુદને ફિટ રાખવા ખુબ જરૂરી છે, પરંતુ બેલી ફેટની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે.

પરંતુ તે જાણવું જરૂરી છે કે બેલી ફેટ કઈ રીતે ઘટાડી શકાય?

બેલી ફેટ વધવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં મુખ્ય રૂપથી ખાંડ અને તેલનું વધુ માત્રામાં સેવન કરવું છે.

ત્રિફળા ચૂર્ણ

બેલી ફેટ ઘટાડવા માટે આયુર્વેદિક ચૂર્ણના રૂપમાં ત્રિફળા ચૂર્ણ ખુબ ફાયદાકારક છે.

ગરમ પાણી

બેલી ફેટ ઘટાડવા માટે ત્રિફળા ચૂર્ણનું સેવન રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે કરો.

ત્રિફળા ચૂર્ણ બેલી ફેટની સાથે વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

ત્રિફળા ચૂર્ણના સેવનથી ઝડપથી બેલી ફેટ અને વજન ઘટાડવામાં મદદ મળશે.

Disclaimer:

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.