ગરદન પર જામેલો મેલ સાફ કરવા માટે તમે ઘરેલુ વસ્તુઓની મદદ લઈ શકો છો.
આ સમસ્યા અનેક લોકોને સતાવે છે. જો તમારી ગરદન પણ ચહેરા કરતાં વધારે કાળી છે તો ચિંતા કરવાની જરૂર નથી.
આજે તને ગરદન પરનો મેલ 10 મિનિટમાં સાફ કરવાની ટ્રિક જણાવીએ.
સ્કિનને સાફ કરવા માટે ચણાનો લોટ બેસ્ટ વિકલ્પ છે.
ચણાના લોટમાં લીંબુનો રસ, હળદર અને ગુલાબજળ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો.
આ પેસ્ટને ગરદન પર અપ્લાય કરો અને 10 મિનિટ સુકાવા દો. ત્યારબાદ મસાજ કરી સ્કિન સાફ કરી લો.
આ સિવાય મધમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ ગરદન પર અપ્લાય કરી શકાય છે.
આ ઉપાય કરવાથી ગરદનની સ્કિનનો રંગ સાફ થવા લાગશે.