દાંત પર જામેલી પીળાશને ગાયબ કરી દેશે આ નુસ્ખા, આજે જ અજમાવી જુઓ

આપણી પહેલી ઝલક ક્યારેક ખૂબ જ મહત્ત્વની હોય છે

આવી સ્થિતિમાં આપણું એક સ્મિત સમગ્ર દેખાવને સુધારે છે

પરંતુ, ઘણીવાર એવું હોય છે કે દાંત પર પીળા રંગની પરત જામી જાય છે

આવી સ્થિતિમાં ઘણી વખત આપણા મિત્રો અથવા આપણી આસપાસના લોકો તેની મજાક ઉડાવે છે

આજે અમે તમને જણાવીશું કે, તમારા દાંત પરની પીળાશથી કેવી રીતે છુટકારો મેળવવો

દાંતમાંથી પીળાશને દૂર કરવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકાય છે

તલના બીજનો ઉપયોગ કરીને તમે તમારા દાંતમાં જામેલી પીળાશને સરળતાથી દૂર કરી શકો છો

એલોવેરા અને ગ્લિસરીન જેલથી પીળાશને દૂર કરી શકાય છે

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી