શિલાજીતનો પણ બાપ છે આ જંગલી જડીબુટ્ટી! ખાતા જ શરીરને મળશે ઘોડા જેવી તાકાત

આયુર્વેદમાં શિલાજીતનું સેવન શારીરિક તંદુરસ્તી આપનાર જડીબુટ્ટી માનવામાં આવે છે

જ્યારે જંગલોમાં એક એવી શક્તિશાળી જડીબુટ્ટી જોવા મળે છે, જેને શિલજીતનો પણ બાપ માનવામાં આવે છે

આ જંગલી જડીબુટ્ટીનું નામ છે- અશ્વગંધા

અશ્વગંધાનો ઉપયોગ સદીઓથી આયુર્વેદ તરીકે કરવામાં આવ્યો છે

અશ્વગંધા વિથાનિયા સોમ્નિફેરા નામની એક નાની સદાબહાર ઝાડીમાં મળે છે

આ ઝાડી માત્ર એશિયા, આફ્રિકા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે

ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારો જેવા કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, હિમાચલ અને યુપીમાં જ તેની ખેતી કરવામાં આવે છે

આયુર્વેદમાં અશ્વગંધાનો ઉપયોગ આયુષ્ય વધારવા, શરીરમાં ઊર્જા વધારવા, સ્ટ્રેસ ઘટાડવા અને કબજિયાતથી છુટકારો મેળવવા માટે થાય છે

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી