Naan Recipe: મેંદાના લોટમાં આ સફેદ વસ્તુ ઉમેરી લોટ બાંધો, ઘરે બનશે એકદમ રેસ્ટોરન્ટ જેવી નાન

રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થાય ત્યારે મોટાભાગે નાન ખાવાનો આગ્રહ બધા રાખે છે.

નાન

ઘરે નાન બનાવવી સરળ છે. નાન બનાવવા માટે મેંદાનો લોટ પરફેક્ટ રીત બાંધવો જરૂરી છે.

દહીં ઉમેરવું

નાન બનાવવા માટે મેંદામાં તેલની સાથે દહીં ઉમેરવું જોઈએ.

મેંદાનો લોટ

મેંદાનો લોટ બાંધતી વખતે પાણી યોગ્ય માત્રામાં ઉમેરવું જોઈએ.

બરાબર ગુંથવો

લોટ બાંધ્યા પછી તેમાં તેલ અથવા ઘી ઉમેરી બરાબર ગુંથવો.

મુલાયમ

મેંદાનો લોટ મુલાયમ થાય ત્યાં સુધી તેને ગુંથવો જોઈએ.

15 મિનિટ ગુંથવો

મેંદાના લોટને 10 થી 15 મિનિટ સુધી ગુંથવાથી તે સોફ્ટ થઈ જાય છે.

2 કલાક રેસ્ટ આપો

લોટ સોફ્ટ થઈ જાય પછી તેને 2 કલાક રેસ્ટ આપો.

નાન બનાવવી

ત્યારબાદ તેલ લગાડી નાન બનાવવી અને કુકર અથવા લોઢીમાં તેને લગાડી ગેસ પર શેકી લેવી.