ડાયાબિટીસમાં બ્લડ શુગર વધે નહીં તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
ડાયાબિટીસમાં મીઠી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. પણ કેટલાક મીઠા ફળ છે જેને બિંદાસ્ત ખાઈ શકાય છે.
આ મીઠા ફળ એવા છે જે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ બેરીઝ ખાઈ શકે છે. તેનાથી બ્લડ શુગર ઘટે છે.
ડાયાબિટીસના દર્દી માટે સંતરા પણ લાભકારી છે. તેનાથી પણ શુગર કંટ્રોલમાં રહે છે.
સફરજન વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે.
લીંબુ પણ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લીંબુ પાણી ખાંડ વિના પીવાથી લાભ થાય છે .