હાઈ યુરિક એસિડ પર બ્રેક લગાવશે આ પાન, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

યુરિક એસિડ

જ્યારે આપણી કિડની યુરિક એસિડને ફિલ્ટર ન કરી શકે તો શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે.

આ એક ટોક્સિન હોય છે, જેને કિડની ફિલ્ટર કરી બહાર કાઢે છે.

જો તમે પણ યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે.

આજે અમે તમને હાઈ યુરિક એસિડ અને સાંધાનો દુખાવો ઘટાડવા માટે દેશી નુસ્ખા જણાવી રહ્યાં છીએ.

કિચનમાં રાખેલા તમાલપત્રના સેવનથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.

10થી 12 તમાલપત્રના પાનને ત્રણ ગ્લાસ પાણીમાં ઉકાળો અને ત્યાં સુધી ઉકાળે જ્યાં સુધી પાણી એક ગ્લાસ ન રહી જાય.

ત્યારબાદ તે ઠંડુ પડે એટલે બે વખત પીવો.

આ સિવાય તમે તમાલપત્રની ચા કે ઉકાળો બનાવી પણ પી શકો છો.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.