આપણું દૈનિક જીવન રોટલી પર નિર્ભર કરે છે.
આપણું દૈનિક જીવન રોટલી પર નિર્ભર કરે છે.
તેવામાં રોટલી વગર ભોજન અધુરૂ લાગે છે.
બધા લોકોની રોટલી શેકવાની રીત અલગ-અલગ હોય છે.
ઘણા લોકો તવા પર રાખી રોટલી શેકે છે, તો કેટલાક ગેસની ફ્લેમ પર શેકે છે.
તેનાથી રોટલી તો જલ્દી બની જાય છે, પરંતુ આ આદત ભારે પડી શકે છે.
રિસર્સ પ્રમાણે ગેસની ફુલ ફ્લેમ પર રોટલી પકાવવાથી કાર્સિનોજેનિક પેદા થઈ શકે છે.
રિસર્સ અનુસાર તેની અંદર રહેલ પોલ્યૂટેન્ટથી કાર્બન મોનોઓક્સાઇડ છે, જેનાથી હાર્ટની બીમારી અને કેન્સરનો ખતરો વધી શકે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.