વડોદરા નજીક છે આ જબરદસ્ત 'છૂપું રુસ્તમ' હિલ સ્ટેશન, વિદેશથી પણ આવે છે લોકો

વડોદરા

ગુજરાતનું વડોદરા મુખ્ય શહેરોમાંનું એક અને પ્રવાસન સ્થળ તરીકે પણ જાણીતુ છે. અહીં ફરવા માટે એકથી એક ચડિયાતા સ્થળો છે.

વડોદરા પાસે હિલ સ્ટેશન

વડોદરાથી થોડે દૂર ફરવા માટે એક જબરદસ્ત સ્થળ છે જે હિલ સ્ટેશન અદભૂત છે.

વિલ્સન હિલ્સ

વડોદરા નજીક ફરવા માટે વિલ્સન હિલ્સ આવેલું છે. આ હિલ સ્ટેશન ખુબ શાનદાર અને અદભૂત છે.

નેચરલ બ્યુટીથી ભરપૂર

વિલ્સન હિલ્સ પોતાની નેચરલ બ્યુટીના કારણે રમણીય છે અને પ્રવાસીઓને આકર્ષે છે.

પરફેક્ટ ડેસ્ટિનેશન

વિલ્સન હિલ્સ પ્રવાસીઓ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં એકથી એક ચડિયાતી જગ્યાઓ છે.

યાદગાર ટ્રિપ

વડોદરા નજીક આવેલું આ હિલ સ્ટેશનની ટ્રિપ ખુબ યાદગાર બની શકે છે. કારણ કે અહીં ટ્રેકિંગ સાથે જ કેમ્પિંગ અને રોક ક્લાઈબિંગની પણ મજા મળશે.

વિલ્સન હિલ્સનું અતર

વિલ્સન હિલ્સ વડોદરાથી લગભગ 251.1 કિમીના અંતરે આવેલું છે. જો કે રસ્તાઓ પ્રમાણે અંતરમાં થોડો ઘણો ફરક પડી શકે છે.