ભારતના 100 રૂપિયા આ દેશમાં થઈ જાય છે 18000

આ દેશ દક્ષિણપૂર્વ એશિયા અને ઓશનિયામાં સ્થિત એક વિશાળ દેશ છે

આ દેશ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ મનાય છે

આ દેશ ઈન્ડોનેશિયા છે, જ્યાં મુસ્લિમોની વસ્તી 20 કરોડથી વધુ છે

ઈન્ડોનેશિયાનું ચલણ ઈન્ડોનેશિયન રુપિયા તરીકે ઓળખાય છે

જો તમે ભારત અને ઈન્ડોનેશિયાના ચલણની સરખામણી કરશો તો તમને ઘણો તફાવત જોવા મળશે

ત્યારે તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયન ચલણમાં ભારતીય 100 રૂપિયાની કિંમત કેટલી છે

ભારતનો 1 રૂપિયો ઈન્ડોનેશિયન ચલણમાં 187.98 રૂપિયા બરાબર છે

તેથી ઈન્ડોનેશિયામાં ભારતીય 100 રૂપિયા 18,798 ઈન્ડોનેશિયન રૂપિયા થઈ જશે